Karrishma Kar Photo: બોલ્ડનેસમા ઉર્ફી જાવેદ અને પૂનમ પાંડેને પણ ટક્કર આપે છે આ અભિનેત્રી

Karrishma Kar Bold Photos અભિનેત્રી અને મોડલ કરિશ્મા કરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો જોઈને તમે ઉર્ફી જાવેદ અને પૂનમ પાંડેને ભૂલી જશો. ચાહકો કરિશ્મા કરની દરેક તસવીરને પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અભિનેત્રી અને મોડલ કરિશ્મા કરિશ્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

કરિશ્મા તેના ફેન્સ માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
કરિશ્મા કરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો તે પોતાની બોલ્ડનેસથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
કરિશ્મા કરે ઘણા ગ્લેમરસ અને બોલ્ડ ફોટો અને વીડિયો શેર કર્યા છે.
મ્યુઝિક વિડીયો અને વેબ સિરીઝમાં પોતાની અભિનયની કૌશલ્ય દેખાડનાર કરિશ્મા, પૂનમ પાંડે, ઉર્ફી જાવેદ, શર્લિન ચોપરા સહિતની તમામ અભિનેત્રીઓને તેની બોલ્ડનેસની બાબતમાં જોરદાર સ્પર્ધા આપે છે.
કરિશ્મા કરે કેમેરા સામે બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. કરિશ્મા કરના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.
કરિશ્મા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા શેર કરતી રહે છે.