kate sharma: કેટ શર્માએ સાડીમાં આપ્યા ગ્લેમરસ પોઝ, હોટ અંદાજ જોઈ ચાહકો બન્યા દિવાના
gujarati.abplive.com
Updated at:
04 Aug 2023 05:14 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ કેટ શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પિંક કલરની સાડીમાં કેટ શર્મા ખૂબ જ હોટ લાગી રહી છે.
3
અભિનેત્રી કેટ શર્માએ સાડીમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે.
4
ચાહકો અભિનેત્રીના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
5
સોશિયલ મીડિયા પર કેટ શર્માની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
6
સાડીમાં એક્ટ્રેસ કાતિલ પોઝ આપતી જોવા મળે છે.
7
કેટ શર્માએ ચાહકોને પોતાના હોટ અંદાજથી દિવાના બનાવ્યા છે.
8
કેટ ઈન્સ્ટાગ્રામ પર સેક્સી તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીની આ બોલ્ડ સ્ટાઈલ યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
9
ચાહકો તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે અને તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
10
(તમામ તસવીરો કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ)