Kate sharma: કેટ શર્માનો વ્હાઈટ ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Kate sharma: કેટ શર્માનો વ્હાઈટ ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
કેટ શર્મા
1/8
એક્ટ્રેસ કેટ શર્મા પોતાના બૉલ્ડ એન્ડ ગ્લેમરસ લૂકથી ઇન્ટરનેટ પર સનસની મચાવતી રહે છે. તેના દરેક લૂક પર ફેન્સ ફિદા થઇ જાય છે.
2/8
વ્હાઈટ કલરના બોડીકોન ડ્રેસમાં કેટ શર્માએ ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે.
3/8
વ્હાઈટ ડ્રેસમાં એક્ટ્રેસ કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
4/8
કેટ શર્માનો હોટ લૂક વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
5/8
કેટ શર્મા નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/8
અભિનેત્રીના નવા લૂક પર ચાહકો આફરીન થઈ ગયા છે. એક્ટ્રેસના નવા લૂક ચાહકોને દિવાના બનાવ્યા છે.
7/8
આ તસવીરોમાં કેટ શર્માનો કિલર અંદાજ જોઇને લોકોના હોશ ઉડી ગયા છે.
8/8
(તમામ તસવીરો કેટ ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Nov 2023 08:31 PM (IST)