સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ કાતિલ અંદાજ
કીર્તિ સુરેશ સાઉથ ફિલ્મોની ડિમાન્ડિંગ અને લોકપ્રિય અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તે ઈન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ તેની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઇલ માટે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે. તેની કિલર તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
અભિનેત્રી કીર્તિ સુરેશ ફ્લોરલ ઑફ શોલ્ડર આઉટફિટમાં સુંદર લાગી રહી છે. ચાહકો તેની સુંદરતાના દીવાના થઈ રહ્યા છે.
અભિનેત્રીએ સિમ્પલ મેકઅપ કર્યો છે. અભિનેત્રી કીર્તિ સુરેશ આ લુકમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
કીર્તિ સુરેશ દરેક અવતારમાં તેના ચાહકોનું દિલ જીતે છે. સાડીથી લઈને વેસ્ટર્ન લુકમાં તેની સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવે છે.
કીર્તિ સુરેશે બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. તે મલયાલમ ફિલ્મ ગીતાંજલિમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.
આ દિવસોમાં તેની ફિલ્મ 'દશેરા' ખૂબ જ ચર્ચામાં છે જેમાં તે અભિનેતા નાની સાથે જોવા મળશે. આ ફિલ્મ 30 માર્ચે હિન્દી સિવાય તમામ ભાષાઓમાં રિલીઝ થશે.
17 ઓક્ટોબર 1992ના રોજ મદ્રાસમાં જન્મેલા કીર્તિ સુરેશના માતા-પિતાનું નામ સુરેશ કુમાર અને મેનકા છે. રસપ્રદ વાત એ છે કે 'ઈદુ અન્ના મયમ' અને 'સરકાર' જેવી હિટ સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકેલ કીર્તિનો પરિવાર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. (તમામ તસવીરો કીર્તિ સુરેશ ઈન્સ્ટાગ્રામ)