khushali kumar: ખુશાલી કુમારે બિકિનીમાં ફ્લોન્ટ કર્યું હોટ ફિગર, જુઓ શાનદાર તસવીરો

khushali kumar: ખુશાલી કુમારે બિકિનીમાં ફ્લોન્ટ કર્યું હોટ ફિગર, જુઓ શાનદાર તસવીરો

ખુશાલી કુમાર

1/8
ખુશાલી કુમાર બિકિની લૂકમાં પોતાના હોટ ફિગરને ફ્લોન્ટ કરે છે. ખુશાલીના ચાહકો તેના બિકિની લૂક પર ફિદા થાય છે.
2/8
એક્ટ્રેસ ખુશાલી બિકિની લૂકમાં શાનદાર પોઝ આપી રહી છે. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
3/8
ખુશાલી કુમાર બિકિની લૂકમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. ખુશાલીની તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે.
4/8
ખુશાલી કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જેણે મુખ્યત્વે બોલિવૂડમાં કામ કર્યું છે.
5/8
ખુશાલી પ્રખ્યાત ભજન ગાયક ગુલશન કુમારની નાની પુત્રી છે.
6/8
વર્ષ 2022માં ફિલ્મ 'ધોકા રાઉન્ડ ડી કોર્નર'થી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો છે.
7/8
ગુલશન કુમારની પુત્રી ખુશાલી કુમાર આ દિવસોમાં પોતાના હોટ અંદાજના કારણે ચર્ચામાં છે.
8/8
(તમામ તસવીરો ખુશાલી ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola