Khushali Kumar Photo: ખુશાલી કુમારે બિકીનીમાં તસવીરો શેર કરી મચાવી સનસની

Khushali Kumar Photo: ખુશાલી કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં સક્રિય છે.

ખુશાલી કુમાર

1/6
Khushali Kumar Photo: ખુશાલી કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં સક્રિય છે.
2/6
ખુશાલી દિવંગત પ્રખ્યાત ભજન ગાયક ગુલશન કુમારની નાની પુત્રી છે.
3/6
તેણે વર્ષ 2022 માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધોખા રાઉન્ડ ડી કોર્નર' થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
4/6
તેણે આર માધવનની ફિલ્મ ધોખાઃ રાઉન્ડ ડી કોર્નરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ઘણા ગીતોમાં પણ કામ કર્યું છે.
5/6
ટી-સિરીઝના માલિક અને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારની નાની બહેન ખુશાલી વ્યવસાયે અભિનેત્રી છે.
6/6
ખુશાલી તેના અભિનયની સાથે સાથે બોલ્ડ અવતાર માટે પણ જાણીતી છે
Sponsored Links by Taboola