Actress khushali: ખુશાલી કુમારે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Actress khushali: ખુશાલી કુમારે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

તસવીર ખુશાલી કુમાર ઈન્સ્ટાગ્રામ
1/8
ખુશાલી કુમાર બોડીકોન ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
2/8
ખુશાલી શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ખુશાલીએ ચમકદાર અને ગ્લોસી મેકઅપ સાથે લુક પૂરો કર્યો.
3/8
ખુશાલી કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જેણે મુખ્યત્વે બોલિવૂડમાં કામ કર્યું છે. ખુશાલી પ્રખ્યાત ભજન ગાયક ગુલશન કુમારની નાની પુત્રી છે.
4/8
હાલમાં જ તેણે વર્ષ 2022માં ફિલ્મ 'ધોકા રાઉન્ડ ડી કોર્નર'થી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો છે.
5/8
ગુલશન કુમારની પુત્રી ખુશાલી કુમાર આ દિવસોમાં પોતાના હોટ અંદાજના કારણે ચર્ચામાં છે.
6/8
ખુશાલી કુમાર આર માધવન સાથે ફિલ્મ 'ધોખાઃ રાઉન્ડ ધ કોર્નર'માં જોવા મળી. ખુશાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફેન્સ સાથે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી જોવા મળે છે.
7/8
ખુશાલીને જોઈને ફેન્સના દિલના ધબકારા તેજ થઈ જાય છે.
8/8
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Dec 2022 08:47 PM (IST)