khushi kapoor: ચમકતા બોડીકોન ડ્રેસમાં ખુશી કપૂરે આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

બોલીવૂડ એક્ટ્રેસ ખુશી કપૂર તેના ગ્લેમરસ લૂકને લઈ સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. હાલમાં ખુશી એક એવોર્ડ નાઈટમાં જોવા મળી હતી. આ દરમિયાન તેનો લૂક વયારલ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ખુશી કપૂર Grazia Fashion Awards 2025 માં સ્લિટ કટ શિમરી ડ્રેસ પહેરીને પહોંચી હતી. ગોલ્ડન કલરના બોડીકોન ડ્રેસમાં ખુશી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ખુશી કપૂર ચમકદાર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ખુશી કપૂર નાના પર્સ સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. ખુશીનો સ્ટાઈલિશ લૂક જોઈને તમામ દંગ રહી ગયા હતા.
ખુશી કપૂર ઓપન શોલ્ડર ગોલ્ડન બોડીકોનમાં અદભૂત લાગી રહી હતી. તેણે આ ડ્રેસ સાથે મેચિંગ જ્વેલરી કેરી કરી હતી.
એવોર્ડ ફંક્શનમાં ખુશી કપૂરના લૂક તમામ લોકોનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું. ખુશીએ પોતાના ઈન્સ્ટા પર પણ આ શાનદાર તસવીરો શેર કરી છે.
ગોલ્ડન ચમકતા ડ્રેસમાં ખુશી કપૂર તેનું ગ્લેમરસ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ચાહકો તેના આ કાતિલ લૂક પર ફિદા થઈ ગયા છે.