kriti sanon: ગુલાબી સાડીમાં કૃતિ સેનનનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
abp asmita
Updated at:
02 Feb 2024 09:48 PM (IST)
1
આ દિવસોમાં અભિનેત્રી કૃતિ સેનન તેની આગામી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેથી તે દરરોજ મીડિયા અને પાપારાઝી માટે કિલર સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં જ તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
3
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરોમાં કૃતિ સેનનનો ટ્રેડિશનલ લુક જોવા જેવો છે, જેમાં તે અપ્સરાથી ઓછી દેખાતી નથી.
4
ગુલાબી સાડીમાં કૃતિ સેનનનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
5
પિંક સાડીમાં એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
6
કૃતિ સેનન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
7
(તમામ તસવીરો કૃતિ- ઈન્સ્ટાગ્રામ)