Kritika Kamra: એક્ટ્રેસ કૃતિકા કામરાનો બોલ્ડ વ્હાઈટ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
મનોરંજનની દુનિયામાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ફિલ્મો માટે ટેલિવિઝનમાંથી બ્રેક લીધો છે. આ લિસ્ટમાં કૃતિકા કામરાનું નામ આ દિવસોમાં ચર્ચામાં છે. કૃતિકા કામરા જાણીતી ટીવી અભિનેત્રી છે. કૃતિકા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. હાલમાં અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃતિકા કામરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ સ્ટનિંગ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં અભિનેત્રી બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. કૃતિકા કામરાના આ નવા લૂક પર તેના ફેન્સ પણ ફિદા થયા છે.
કૃતિકા કામરા ટીવીની દુનિયામાં જાણીતું નામ છે. તેણે સિરિયલોમાં પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી. પરંતુ હવે અભિનેત્રીએ સિરિયલોમાંથી બ્રેક લીધો છે અને OTT પ્લેટફોર્મ પર પોતાનું નસીબ અજમાવી રહી છે. કૃતિકા કામરા તેની શાનદાર એક્ટિંગને લઈ ચર્ચામાં રહે છે.
અભિનેત્રી કૃતિકાએ વ્હાઈટ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂકની તસવીરો શેર કરી છે. ચાહકો પણ તેના આ ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે.
વર્ષ 2021માં પ્રસારિત 'તાંડવ'માં કૃતિકા કામરાએ દિલ્હીમાં અભ્યાસ કરતી કાશ્મીરી વિદ્યાર્થીની સના મીરની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકામાં તેના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો સુધી કામ કર્યા બાદ અભિનેત્રી વેબસિરીઝમાં કામ કરી રહી છે. વ્હાઈટ ગાઉનમાં તસવીરો પોસ્ટ કરી અભિનેત્રીએ તેના ફેન્સને દિવાના બનાવ્યા છે.
(તમામ તસવીરો- કૃતિકા કામરા ઈન્સ્ટાગ્રામ )