Kusha Kapila: કુશા કપિલાએ સાડીમાં બતાવ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

Kusha Kapila: કુશા કપિલાએ સાડીમાં બતાવ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

કુશા કપિલા

1/6
સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને અભિનેત્રી કુશા કપિલા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ નવા લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીના આ શાનદાર લૂકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
2/6
કુશા કપિલા પિંક સ્ટાઈલિશ સાડીમાં જોવા મળી રહી છે. સાડીમાં અભિનેત્રીનો ગ્લેમરસ લૂક જોઈ ફેન્સ પણ તેના પર ફિદા થઈ ગયા છે. નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/6
સાડી લૂકમાં કુશા કપિલાએ શાનદાર પોઝ આપ્યા છે. સાડીમાં પોતાનું બોલ્ડ ફિગર કેમેરાની સામે ફ્લોન્ટ કર્યું હતું.
4/6
કુશા કપિલા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના લૂકને લાઈક કરે છે. કુશા કપિલાનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો તેના દિવાના બની ગયા છે.
5/6
કુશા કપિલાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. અભિનેત્રી પોતાના ફેન્સ માટે દરરોજ શાનદાર તસવીરો પોસ્ટ કરતી હોય છે.
6/6
(તમામ તસવીરો કુશા-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola