Kusha Kapila: ફરી નવા લૂકમાં જોવા મળી કુશા કપિલા, જુઓ શાનદાર તસવીરો

Kusha Kapila: ફરી નવા લૂકમાં જોવા મળી કુશા કપિલા, જુઓ શાનદાર તસવીરો

કુશા કપિલા

1/7
બોલીવૂડ એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર કુશા કપિલા ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી છે. કુશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
2/7
કુશા કપિલા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
3/7
કુશા કપિલા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના લૂકને લાઈક કરે છે.
4/7
કુશા કપિલા અને અભિનેતા અર્જૂન કપૂર રિલેશનમાં હોવાની અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
5/7
સંબંધોની અફવા ત્યારે સામે આવી જ્યારે બંનેએ ફિલ્મમેકર કરણ જોહરના ઘરે એક પાર્ટીમાં હાજરી આપી હતી.
6/7
કુશા કપિલા તેના સ્ટનિંગ લૂકને લઈ ચર્ચામાં છે. ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
7/7
(તમામ તસવીરો કુશા કપિલા- ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola