Kylie Jenner PHOTO: હાડ થિજાવતી ઠંડીમાં ડીપનેક ડ્રેસ પહેરી આ અભિનેત્રીએ આપ્યા કિલર પોઝ
Kylie Jenner PHOTO: કાઈલી જેનરની નવી તસવીરોએ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ તસવીરોમાં કાઈલી સિઝલિંગ લુકમાં જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાઈલી જેનર એ હોલિવૂડ સેલેબ્સમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
કાઈલી અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી પોતાના ફોટા શેર કરતી રહે છે.
આ દરમિયાન કાઈલી જેનરની નવી તસવીરો સામે આવી છે.
આ તસવીરોમાં કાઈલી જેનર બ્લેક ડ્રેસમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
કાઈલીની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.
કાઈલી જેનરે તાજેતરમાં જ તસવીર શેર કરી છે. તે તસવીરોમાં તે બ્લેક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. કાઈલી જેનરનો આ ડ્રેસ તેના ચાહકોને પસંદ આવ્યો હતો.
આ તસવીરોમાં કાઈલી જેનર અલગ-અલગ હેરસ્ટાઈલમાં જોવા મળી રહી છે. કાઈલી જેનરની આ હેરસ્ટાઈલ લોકોને ઘણી પસંદ આવી.
આ તસવીરમાં કાઈલી જેનર પોતાની આંખોથી કાળો જાદુ કરતી જોવા મળી રહી છે.
કાઈલી જેનરની આ સ્ટાઈલ ચાહકોને દિવાના બનાવી રહી છે.
આ તસવીરમાં કાઈલી જેનર કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. (All Photo Instagram)