Malaika Arora : બ્લેક જિમ લૂકમાં ખૂબ જ કાતિલ લાગે છે મલાઈકા અરોરા, જુઓ તસવીરો

Malaika Arora : બ્લેક જિમ લૂકમાં ખૂબ જ કાતિલ લાગે છે મલાઈકા અરોરા, જુઓ તસવીરો

મલાઈકા અરોરા- તસવીર સોશિયલ મીડિયા

1/7
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકાને ફિટનેસ ક્વિન કહેવામાં આવે છે. મલાઈકા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વર્કઆઉટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
2/7
મલાઈકા પોતાને ફિટ રાખવા માટે વર્કઆઉટ કરતી રહે છે. મલાઈકાના જિમ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થાય છે.
3/7
ચાહકો પણ મલાઈકા અરોરાના જિમ લૂકને ખૂબ જ પસંદ કરે છે.
4/7
જિમ લૂકમાં મલાઈકા અરોરા ખૂબ જ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરે છે.
5/7
મલાઈકા અરોરા હાલના દિવસોમાં અર્જુન કપૂર સાથે રિલેશનને લઈને ચર્ચામાં છે.
6/7
એક્ટ્રેસ મલાઈકા દરરોજ નવા જિમ લૂકમાં સ્પોટ થાય છે. ચાહકો પણ મલાઈકાના નવા લૂક પર ફિદા થાય છે.
7/7
એક્ટ્રેસ જિમ અને યોગ સેન્ટર બહાર ઘણી વખત કાતિલ લૂકમાં સ્પોટ થાય છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola