Malaika Arora : બ્લેક જિમ લૂકમાં મલાઈકાનો હોટ અંદાજ, જુઓ તસવીરો

Malaika Arora : બ્લેક જિમ લૂકમાં મલાઈકાનો હોટ અંદાજ, જુઓ તસવીરો

મલાઈકા અરોરા

1/8
આ તસવીરોમાં મલાઈકા અરોરા એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. મલાઈકા અરોરાની આ નવી તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
2/8
અભિનેત્રી મલાઈકા અરોરા બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રી બ્લેક સ્પોર્ટ્સ જમ્પસૂટમાં આકર્ષક લાગી રહી છે.
3/8
અભિનેત્રી મલાઈકા અરોરા આ ડીપ નેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/8
મલાઈકા અરોરા પોતાનો લુક શાનદાર કરવા માટે ચશ્મા પહેરેલી જોવા મળે છે.
5/8
અભિનેત્રી મલાઈકા અરોરા આઉટફિટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
6/8
48 વર્ષની મલાઈકા તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
7/8
મલાઈકાના આ લુકમાં ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. કેટલાક તેમને હોટ અને સેક્સી કહી રહ્યા છે તો કેટલાક તેમને યોગ્ય કપડા પહેરવાની સલાહ આપી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola