Malaika Arora pics: મલાઈકા અરોરા બોડીકોન ડ્રેસમાં લાગે છે હોટ, જુઓ કાતિલ અંદાજ
Malaika Arora pics: મલાઈકા અરોરા બોડીકોન ડ્રેસમાં લાગે છે હોટ, જુઓ કાતિલ અંદાજ
મલાઈકા અરોરા
1/8
એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. મલાઈકા બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
2/8
મલાઈકા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. મલાઈકાનો આ લૂક વાયરલ થઈ રહ્યો છે.
3/8
બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી એક્ટ્રેસ મલાઈકા અરોરા.
4/8
મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.
5/8
મલાઈકાના ચાહકો પણ તેના હોટ અંદાજને ખૂબ જ પસંદ કરે છે.
6/8
મલાઈકા ફિટનેસમાં યંગ એક્ટ્રેસને મ્હાત આપે છે.
7/8
મલાઈકા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.
8/8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 13 Sep 2022 06:57 PM (IST)