બોડીકોન ડ્રેસમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ, તસવીરોએ લગાવી આગ
gujarati.abplive.com
Updated at:
07 Feb 2022 11:46 PM (IST)
1
એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની હોટ અને બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસની બોડીકોન ડ્રેસમાં તસવીરો વાયરલ થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મલાઈકા અરોરા પોતાના ડ્રેસિંગને લઈ પણ ચર્ચામાં રહે છે. મલાઈકા આરોરાનું ડ્રેસિંગ અને મેકઅપ એક્ટ્રેસના લુકને પરફેક્ટ બનાવે છે.
3
મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે.
4
બોડીકોન ડ્રેસમાં મલાઈકા ખૂબ જ હોટ લાગે છે. એક્ટ્રેસના ફેન્સ પણ આ તસવીરોને પસંદ કરે છે.
5
એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના ફિગરને લઈ બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે. મલાઈકા પોતાને પિટ રાખવા જિમમાં ખૂબ જ પરસેવો પાડે છે.
6
મલાઈકા અરોરા જિમ અને યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે. મલાઈકા પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરે છે.
7
મલાઈકાના જિમ લૂકની તસવીરો પણ ખૂબ જ વાયરલ થાય છે.