Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે, જુઓ વાયરલ તસવીરો
Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે, જુઓ વાયરલ તસવીરો
મલાઈકા અરોરા
1/8
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. મલાઈકા બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે.
2/8
મલાઈકા અરોરા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો પણ તેને આ લૂકમાં જોવાનું પસંદ કરે છે.
3/8
બોડીકોન ડ્રેસમાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ પોઝ આપે છે. ચાહકો તેની આ તસવીરોને લાઈક કરે છે.
4/8
એક્ટ્રેસ કોઈ ફંક્શન કે ઈવેન્ટમાં પહોંચે ત્યારે તમામની નજર એક્ટ્રેસ મલાઈકા પર રહે છે. એક્ટ્રેસ આ લૂકમાં ખૂબ જ સુંદર દેખાય છે.
5/8
મલાઈકા અરોરા પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે.
6/8
મલાઈકા અરોરા બોલીવૂડ અભિનેતા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.
7/8
મલાઈકા ફિટનેસમાં યંગ એક્ટ્રેસને મ્હાત આપે છે.
8/8
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Feb 2024 11:22 PM (IST)