એક્ટ્રેસ મલાઈકા અરોરા જિમ લૂકમાં લાગે છે ખૂબ જ હોટ, જુઓ તસવીરો

बॉलीवुड अभिनेत्री मलाइका अरोड़ा को हाल ही में मुंबई में योगा सेंटर के बाहर स्पॉट किया गया. इस दौरान इस डीवा की कुछ खास तस्वीरें हम आपके लिए लेकर आए हैं. (Photo Credit: Manav Manglani)

1/6
એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના ફિગરને લઈ બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે.
2/6
મલાઈકા પોતાને પિટ રાખવા જિમમાં ખૂબ જ પરસેવો પાડે છે.
3/6
મલાઈકા અરોરા જિમ અને યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે. મલાઈકા પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરે છે.
4/6
મલાઈકા બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે. મલાઈકા ફિટ રહેવા નિયમિત યોગા કરે છે.
5/6
મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે. બંનેની તસવીરો પણ વાયરલ થાય છે.
6/6
મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે.
Sponsored Links by Taboola