એક્ટ્રેસ મલાઈકા અરોરા જિમ લૂકમાં લાગે છે કાતિલ, જુઓ હોટ તસવીરો
1/6
એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના ફિગરને લઈ બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે. મલાઈકા પોતાને પિટ રાખવા જિમમાં ખૂબ જ પરસેવો પાડે છે.
2/6
મલાઈકા અરોરાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફેન્સ મલાઈકાની તસવીરો પસંદ કરી રહ્યા છે.
3/6
મલાઈકા અરોરા જિમ અને યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે. મલાઈકા પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરે છે.
4/6
મલાઈકા અરોરાનો જિમ લૂક ખૂબ જ વાયરલ થાય છે. અભિનેત્રી જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.
5/6
મલાઈકા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.
6/6
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 05 Mar 2022 11:15 PM (IST)