Malaika Arora : મલાઈકા અરોરાનો કાતિલ જિમ લૂક વાયરલ, જુઓ તસવીરો
Malaika Arora : મલાઈકા અરોરાનો કાતિલ જિમ લૂક વાયરલ, જુઓ તસવીરો
મલાઈકા અરોરા
1/8
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસનો જિમ લૂક ચર્ચામાં છે.
2/8
મલાઈકા અરોરા જિમ અને યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે. મલાઈકા પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરે છે.
3/8
મલાઈકા જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે.
4/8
મલાઈકા બોલીવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ છે. પોતાની ફિટ રાખવા તે જિમ અને યોગ કરે છે.
5/8
મલાઈકાનો શાનદાર જિમ લૂક વાયરલ થાય છે.
6/8
મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.
7/8
મલાઈકા અરોરા (Malaika Arora)અવારનવાર પોતાના લુકથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે.
8/8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 10 Oct 2022 10:11 PM (IST)