Malaika Arora: ડિઝાઈનર સાડીમાં ખૂબ જ હોટ લાગી મલાઈકા અરોરા, જુઓ તસવીરો

Malaika Arora: ડિઝાઈનર સાડીમાં ખૂબ જ હોટ લાગી મલાઈકા અરોરા, જુઓ તસવીરો

મલાઈકા અરોરા

1/6
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ગ્લેમરસ સાડી લૂકમાં જોવા મળી હતી. મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/6
વ્હાઈટ કલરની ડિઝાઈનર સાડીમાં મલાઈકા અરોરા ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/6
મલાઈકાએ સાડીમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ પણ આપ્યા હતા.
4/6
એક્ટ્રેસ મલાઈકા અરોરાના ફેન્સ પણ તેના સાડી લૂક પર ફિદા થયા છે.
5/6
નવા સાડી લૂકમાં મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા હતા.
6/6
(તમામ તસવીરો મલાઈકા- ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola