Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરાનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો

Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરાનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો

મલાઈકા અરોરા

1/8
બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
2/8
હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. મલાઈકા પિંક કલરના વનપીસમાં જોવા મળી રહી છે.
3/8
મલાઈકાનો પિંક ડ્રેસમાં કાતિલ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો પણ મલાઈકાના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
4/8
અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો ન્યૂ લૂક વાયરલ થયો છે.
5/8
અન્ય તસવીરોમાં મલાઈકાનો બ્લેક એન્ડ વ્હાઈટ અંદાજ જોવા મળ્યો છે.
6/8
આ તસવીરોમાં પણ મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે.
7/8
એક્ટ્રેસ મલાઈકાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
8/8
( તમામ તસવીરો મલાઈકા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola