Neha Bhasin: નેહા ભસીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
બોલિવૂડ સિંગર અને બિગ બોસ 15 ફેમ નેહા ભસીને હમણા જ તેનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. સિંગરની બર્થડે પાર્ટીમાં ઘણા ટીવી સ્ટાર્સ જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેહા ભસીન આ દરમિયાન ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.
નેહા ભસીન વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.
નેહા ભસીન અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. નેહા ભસીન સફેદ આઉટફિટમાં જોવા મળી હતી. નેહા ભસીન આ વેસ્ટર્ન આઉટફિટમાં ડીપ નેકલાઇન સાથે બોલ્ડ ડાન્સ કરતી જોવા મળી હતી.
નેહા ભસીને આ દરમિયાન પોતાના ફિગરને જોરદાર ફ્લોન્ટ કર્યું છે. લોકોને નેહાનો બોલ્ડ ડાન્સ ખાસ પસંદ આવ્યો છે.
નેહા ભસીને તેના જન્મદિવસની પાર્ટીમાં જોરદાર ડાન્સ કર્યો હતો.
બર્થડે ગર્લએ આ સાંજને ભવ્ય બનાવવા માટે ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. નેહા ટેબલ પર ચડી ડાન્સ કર્યો હતો.
નેહા પોતાના જિમ લૂકને લઈ પણ ઘણી વખત ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)