Actress Malaika arora: એક્ટ્રેસ મલાઈકા અરોરાની હોટ તસવીરો થઈ વાયરલ
Malaika_Arora_2
1/5
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) ની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો લઈને આવ્યા છીએ, જે તમે આગળની સ્લાઇડ્સમાં જોઈ શકો છો.
2/5
મલાઈકા અરોરાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફેન્સ મલાઈકાની તસવીરો પસંદ કરી રહ્યા છે.
3/5
મલાઈકા બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે. મલાઈકા ફિટ રહેવા નિયમિત યોગા કરે છે.
4/5
મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે. બંનેની તસવીરો પણ વાયરલ થાય છે.
5/5
મલાઈકા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.
Published at : 30 Dec 2021 11:31 PM (IST)