Malavika mohanan: બોડીકોન લૂકમાં માલવિકાનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ

Malavika mohanan: બોડીકોન લૂકમાં માલવિકાનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ

માલવિકા મોહનન

1/8
એક્ટ્રેસ માલવિકા મોહનન તેની આગામી ફિલ્મ યુધ્રાને લઈ સતત લાઈમલાઈટમાં છે. અભિનેત્રી ફિલ્મની ઈવેન્ટમાં પણ હાજરી આપી રહી છે.
2/8
માલવિકા મોહનને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
એક્ટ્રેસ માલવિકા બોડીકોન લૂકમાં જોવા મળી રહી છે.
4/8
માલવિકાએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પણ પસંદ આવ્યો છે.
5/8
માલવિકા મોહનન જાણીતી અભિનેત્રી છે. માલવિકાની ફિલ્મ યુધ્રા 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.
6/8
માલવિકા મોહનન આ ફિલ્મમાં સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે જોવા મળશે.
7/8
એક્ટ્રેસ માલવિકા હાલ તો તેના ગ્લેમરસ ફોટોશૂટને લઈ ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં છે.
8/8
(તમામ તસવીરો માલવિકા- ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola