Malavika Mohanan Photo: બેકલેસ ડ્રેસમાં માલવિકા મોહને આપ્યા સિઝલિંગ પોઝ, જુઓ ગ્લેમરસ તસવીરો
gujarati.abplive.com
Updated at:
14 Jun 2023 11:10 PM (IST)
1
actress malavika-mohanan-goes-bold-in-backless-dress
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
માસ્ટર સ્ટાર માલવિકા મોહનનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.
3
માલવિકા મોહનનની આ તસવીરો પર ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
4
માલવિકા મોહનનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ધૂમ મચાવી રહી છે.
5
આ તસવીરોમાં અભિનેત્રી માલવિકા મોહનન પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી જોવા મળી હતી.
6
આ તસવીરોમાં અભિનેત્રી બેકલેસ ડ્રેસમાં કહેર વર્તાતતી જોવા મળી રહી છે.
7
માલવિકા મોહનનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. અભિનેત્રીની આ તસવીરો પર લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.
8
અભિનેત્રી માલવિકા મોહનનની આ તસવીરો પણ ચાહકોના દિલને સ્પર્શી ગઈ છે. જે બાદ અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ લાગી હતી.