Malavika Mohanan : માલવિકા મોહનનનો યલ્લો આઉટફિટમાં ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

Malavika Mohanan : માલવિકા મોહનનનો યલ્લો આઉટફિટમાં ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

માલવિકા મોહનન

1/7
બોલીવૂડ અભિનેત્રી માલવિકા મોહનન દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. એક્ટ્રેસ હાલમાં જ ખૂબ જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
2/7
યલ્લો કલરના આઉટફિટમાં માલવિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/7
માલવિકા મોહનને કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા હતા.
4/7
સાઉથ ફિલ્મ એક્ટ્રેસ માલવિકા મોહનનને તાજેતરમાં ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું છે.
5/7
માલવિકા મોહનનની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
6/7
માલવિકા માસ્ટર ફિલ્મમાં કોલીવુડ સુપરસ્ટાર થાલાપતિ વિજયની સાથે જોવા મળી હતી.
7/7
( તમામ તસવીરો માલવિકા મોહનન ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola