Pics: ના બૉટેક્સ, ના કિલર... વિના મેકઅપ આટલી સેક્સી લાગી Mallika Sherawat, જુઓ........
Mallika Sherawat Pics: બૉલીવુડની હૉટ એન્ડ સેક્સી હીરોઇન મલ્લિકા શેરાવતે પોતાની ખાસ તસવીરો શેર કરી છે, એક્ટ્રેસે પોતાની નૉ મેકઅપ લૂક વાળી તસવીરો શેર કરી છે,
ફાઇલ તસવીર
1/9
Mallika Sherawat Pics: બૉલીવુડની હૉટ એન્ડ સેક્સી હીરોઇન મલ્લિકા શેરાવતે પોતાની ખાસ તસવીરો શેર કરી છે, એક્ટ્રેસે પોતાની નૉ મેકઅપ લૂક વાળી તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર બ્યૂટીફૂલ દેખાઇ રહી છે.
2/9
Mallika Sherawat Photo: બૉલીવુડ એક્ટ્રે્સ મલ્લિકા શેરાવતે (Mallika Sherawat) છેલ્લા કેટલાય સમયથી બૉલીવુડથી દુરી બનાવી લીધી છે. મલ્લિકા ફિલ્મોમાં એક્ટિવ રહે કે ના રહે પરંતુ સોશ્યલ મીડિયા પર જરૂર એક્ટિવ અને છવાયેલી રહે છે.
3/9
મલ્લિકા શેરાવત પોતાના ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. 46 વર્ષી એક્ટ્રેસ અત્યારે લાઇમ લાઇટમાં રહેવાનો કોઇ મોકો છોડતી નથી.
4/9
આ બધાની વચ્ચે તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરોથી ધમાલ મચાવી દીધી છે. તેનો સુંદર લૂક જોવા ફેન્સ પણ પડાપડી કરી રહ્યાં છે.
5/9
આ તસવીરોમાં મલ્લિકા શેરાવત પૂલના કિનારે કલરફૂલ ડ્રેસ પહેરીને વાળમાં મોટુ ફૂલ લગાવીને પૉઝ આપતી દેખાઇ રહી છે.
6/9
ઉપર શેર કરવામાં આવેલી લેટેસ્ટ તસવીરોમાં મલ્લિકા શેરાવત નૉ મેકઅપ લૂકમાં દેખાઇ રહી છે. જેની જાણકારી તેને કેપ્શનમાં પણ શેર કરી છે.
7/9
મલ્લિકા શેરાવતે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરોને શેર કરતા લખ્યું છે - NO Botox, NO fillers ! I enjoy being as natural as GOD made me...
8/9
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ મલ્લિકા શેરાવત પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ 'મર્ડર'થી કરી હતી, પહેલી ફિલ્મથી જ મલ્લિકા દર્શકોના દિલ પર છવાઇ ગઇ હતી.
9/9
એક્ટ્રેસ મલ્લિકા શેરાવત
Published at : 11 Nov 2022 11:14 AM (IST)