Manushi Chhillar: માનુષી છિલ્લરની હોટ બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર તેની સુંદર તસવીરો અને વીડિયો શેર કરીને તેના ચાહકોનું મનોરંજન કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ માનુષીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીની પહેરીને બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં માનુષી ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. તેણે હળવો મેક-અપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
માનુષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
કેટલાક ચાહકોએ તેને 'બોલિવૂડની નવી હોટનેસ' કહી રહ્યા છે, અલગ-અલગ બિકિની લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે.
પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લરની નવી તસવીરોએ સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દિધો છે.
મિસ વર્લ્ડમાંથી અભિનેત્રી બનેલી માનુષી છિલ્લરે એન્ટરપ્રિન્યોરશીપ દુનિયામાં પ્રવેશ કર્યો છે. બ્યૂટી ક્વિને તેની બહુપ્રતિક્ષિત સ્વિમવેર બ્રાન્ડ 'દ્વીપ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
(તમામ તસવીરો માનુષી છિલ્લાર-ઈન્સ્ટાગ્રામ)