Monalisa: બિકિની લૂકમાં એક્ટ્રેસ મોનાલિસાએ શેર કરી શાનદાર તસવીરો, કાતિલ અંદાજ જોઈ ચાહકો દંગ
Monalisa: બિકિની લૂકમાં એક્ટ્રેસ મોનાલિસાએ શેર કરી શાનદાર તસવીરો, કાતિલ અંદાજ જોઈ ચાહકો દંગ
મોનાલિસા
1/6
અભિનેત્રી મોનાલિસા તેની બોલ્ડનેસને કારણે ચર્ચામાં છે. હવે ફરી એકવાર મોનાલિસા તાજેતરમાં બિકિની લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
2/6
આ તસવીરોમાં મોનાલિસા પૂલ નજીક બિકિનીમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/6
મોનાલિસાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
4/6
મોનાલિસાના ચાહકો તેના આ બોલ્ડ અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
5/6
મોનાલિસાની આ તસવીરો પર ચાહકો દિલ હારી બેઠા છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
6/6
મોનાલિસા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર દરરોજ નવા લૂકમાં જોવા મળે છે.
Published at : 29 Aug 2023 05:40 PM (IST)