Monalisa: ક્રોપ ટોપમાં એક્ટ્રેસ મોનાલિસાએ શેર કરી હોટ તસવીરો

Monalisa: ક્રોપ ટોપમાં એક્ટ્રેસ મોનાલિસાએ શેર કરી હોટ તસવીરો

એક્ટ્રેસ મોનાલિસા

1/8
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હોટ અભિનેત્રીઓમાંની એક મોનાલિસા તેના બોલ્ડ લુક્સના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
2/8
જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ દ્વારા પ્રેમ વરસાવે છે.
3/8
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/8
મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન પિંક કલરનું ખૂબ જ સેક્સી ટોપ તેમજ વ્હાઇટ કલરનું સ્કર્ટ પહેર્યું છે.
5/8
અભિનેત્રી મોનાલિસાએ ખુલ્લા વાળ અને હળવો મેકઅપ કરીને પોતાના લૂકને પૂર્ણ કર્યો છે.
6/8
એક્ટ્રેસનો આ સેક્સી અંદાજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
7/8
મોનાલિસાને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. આ જ કારણ છે કે તેની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
8/8
(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola