Monalisa : મોનાલીસાનો સાડીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ તસવીરો જોઈ દંગ રહી જશો

Monalisa : મોનાલીસાનો સાડીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ તસવીરો જોઈ દંગ રહી જશો

મોનાલીસા

1/12
મોનાલિસા હંમેશા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ભોજપુરી સિનેમાની આ અભિનેત્રી આજે કોઈ ઓળખ પર નિર્ભર નથી.
2/12
મોનાલીસાનો હોટ સાડી લૂક હંમેશા ચર્ચામાં રહે છે. ચાહકો પણ તેની આ તસવીરોને લાઈક કરે છે.
3/12
રેડ કલરની સાડીમાં મોનાલીસા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
4/12
મોનાલીસાની હોટ તસવીરો પરથી ચાહકો નજર હટાવી શકતા નથી.
5/12
મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.
6/12
મોનાલીસા ચાહકોમાં પોતાનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી. એક્ટ્રેસની દરેક એક્ટિંગ ફેન્સને પસંદ આવે છે.
7/12
સાડી લૂકમાં મોનાલીસા ખૂબ જ હોટ લાગે છે. મોનાલીસાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે.
8/12
એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ નવા લૂકમાં શાનદાર તસવીરો શેર કરતી રહે છે.
9/12
મોનાલિસા કરોડોની સંપત્તિની માલિક છે. અભિનેત્રી ભોજપુરી સિનેમાની પીઢ અભિનેત્રી છે.
10/12
ભોજપુરી સિનેમાની સાથે સાથે મોનાલિસાએ વિવિધ ભાષાઓમાં ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
11/12
100 થી વધુ ફિલ્મો કરી ચુકેલી અભિનેત્રી મોનાલિસા એક સમયે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી.
12/12
અભિનેત્રીએ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એક સમય હતો જ્યારે મોનાલિસા મહિનામાં માત્ર 120 રૂપિયાની કમાણી કરી હતી. (તમામ તસવીરો મોનાલીસા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola