Actress Monalisa: ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાએ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ ગ્લેમરસ અંદાજ
Actress Monalisa: ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાએ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ ગ્લેમરસ અંદાજ
મોનાલિસા
1/7
ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીએ હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7
મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
3/7
એક્ટ્રેસ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી.
5/7
મોનાલિસા હવે ભોજપુરી સિનેમાથી લઈને ટીવીનો મોટો ચહેરો બની ગઈ છે. મોનાલિસાના ચાહકો હવે દેશભરમાં છે.
6/7
મોનાલિસાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની ગ્લેમર સ્ટાઈલ જોવા મળી રહી છે.
7/7
(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ )
Published at : 01 Oct 2023 10:48 PM (IST)