Monalisa: સાડી લૂકમાં એક્ટ્રેસ મોનાલિસાએ બતાવ્યું હોટ ફિગર,જુઓ ગ્લેમરસ તસવીરો
Monalisa: સાડી લૂકમાં એક્ટ્રેસ મોનાલિસાએ બતાવ્યું હોટ ફિગર,જુઓ ગ્લેમરસ તસવીરો
Continues below advertisement
મોનાલિસા
Continues below advertisement
1/7
ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા તેના ગ્લેમરસ અંદાજથી ચાહોકને દિવાના બનાવી રહી છે. મોનાલિસાએ સાડી લૂકમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. સાડીમાં મોનાલિસા કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
2/7
મોનાલિસાનો બોલ્ડ અંદાજ આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે. તેના ગ્લેમરસ લૂકને લઈ ચાહકોને દિવાના બનાવે છે.
3/7
ટીવી અને ભોજપુરી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત હિરોઇન મોનાલિસાને આજે કોઈ પરિચયની જરૂર નથી. અભિનેત્રીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જે અપલોડ થતાંની સાથે જ વાયરલ થવા લાગી છે.
4/7
મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
5/7
ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. મોનાલિસા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. ફેન્સ પણ તેના દરેક લૂકને લાઈક કરે છે.
Continues below advertisement
6/7
અભિનેત્રીએ નવા સાડી લૂકમાં હોટ ફિગર બતાવ્યું છે. ચાહકો પણ તેના સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
7/7
(તમામ તસવીરો એક્ટ્રેસ મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Oct 2025 06:52 PM (IST)