Mouni Roy Photos : મૌની રોયે પ્રિન્ટેડ બિકિનીમાં બતાવી કાતિલ અદા, તસવીરો પર ચાહકો ફીદા
એક્ટ્રેસ મૌની રોયે ફરી એકવાર કાતિલ અંદાજમાં તસવીરો શેર કરી છે. તે પોતાના લૂકને કારણે હંમેશા ચર્ચમાં રહે છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. આ અવતાર જોઇને તેના પર ચાહકો ફીદા થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા પણ ખૂબ બોલ્ડ અવતારમાં મૌની રોય સ્પોટ થઈ હતી. મૌનીએ પોતા જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાલેટ ટોપ અને સ્લિટ સ્કર્ટમાં પોતાની તસવીર શેર કરી હતી.
દરિયા કાંઠે હસીનાએ કિલર અંદાજમાં પોઝ આપ્યા હતા. એક્ટ્રેસ ન્યૂ યર પર વેકેશન મનાવવા નીકળી હતી. અહીં તેણે બ્લેક કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
મૌની રોય હંમેશા પોતાના અંદાજને કારણે રહે છે ચર્ચામાં. (Photo Credit : @imouniroy_Instagram)
મૌની રોયનો હટકે અંદાજ આવ્યો સામે
તસવીરો થઈ રહી છે વાયરલ (તમામ તસવીરોઃ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી લીધી છે)