Mouni Roy Photo: વ્હાઈટ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં પરી લાગી મૌની રોય

Mouni Roy Photo: મૌની રોયે સોશિયલ મીડિયા પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

મૌની રોય

1/8
Mouni Roy Photo: મૌની રોયે સોશિયલ મીડિયા પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
2/8
બ્રહ્માસ્ત્ર અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ સાથે વ્હાઈટ નેટ સાડીમાં તેના ફોટા શેર કર્યા છે.
3/8
અભિનેત્રીએ રિંગ્સ અને ઈયરિંગ્સ સાથે લુકને કમ્પ્લીટ કર્યો છે.
4/8
એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે.
5/8
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
6/8
અભિનેત્રી તેના ફેન્સને અપડેટ કરવા માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
7/8
તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં સાડી લુકમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી
8/8
મૌની અવારનવાર તેના ગ્લેમરસ ફોટો શેર કરે છે. ફેન્સ પણ તેની તસવીરો પર ખુબ પ્રેમ વરસાવે છે.
Sponsored Links by Taboola