ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Follow us :

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • Mrunal Thakur Photo: ટ્રેડિશનલ લુકમાં અપ્સરા લાગી મૃણાલ ઠાકુર, તસવીરો થઈ વાયરલ

Mrunal Thakur Photo: ટ્રેડિશનલ લુકમાં અપ્સરા લાગી મૃણાલ ઠાકુર, તસવીરો થઈ વાયરલ

gujarati.abplive.com Updated at: 30 Dec 2023 10:54 PM (IST)
1

Mrunal Thakur Photo: ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટામાં, મૃણાલ ગુલાબી લહેંગામાં કહેર વર્તાવી રહી છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

3

આ દરમિયાન મૃણાલ ઠાકુરની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ ફોટામાં મૃણાલ પિંક લહેંગામાં જોવા મળી રહી છે.

4

મૃણાલ ઠાકુરની લેટેસ્ટ જે તસવીરોની ચર્ચા થઈ રહી છે, તે અભિનેત્રીએ રવિવારે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.

5

આટલું જ નહીં, મૃણાલ ઠાકુરની અદાઓ પણ ફેન્સને ઘાયલ કરી દે છે.

6

મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.