Munmun dutta Photos: મુનમુન દત્તાએ કોલેજ સમયની ઓસ્ટ્રેલિયા પ્રવાસની તસવીરો કરી શેર
બોલીવૂડ એક્ટ્રેસ મુનમુન દત્તાએ પોતાના કોલેજકાળ દરમિયાન ઓસ્ટ્રેલિયા ટ્રીપની કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે જણાવ્યું છે કે, આ તેની પહેલી આંતરરાષ્ટ્રીય ટ્રીપ હતી. તે કોલેજમાં હતી ત્યારે તેને મોડેલિંગ અસાઇન્મેન્ટ મળ્યું હતું. જેના માટે તે ઓસ્ટ્રેલિયા ગઈ હતી.
તેણે લખ્યું છે કે, થ્રોબેક થ્રોબેક થ્રોબેક વાઆઆઆએય પાછા.. મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય સફર.. ઓસ્ટ્રેલિયાની. મૉડલિંગ અસાઇનમેન્ટ માટે.. હજી કૉલેજમાં હતી.. મારુ મારુ !! કેટલી સુંદર યાદો… પહોળી આંખે!! હું પ્રેમથી પ્રભાવિત હતી અને દરેક વસ્તુથી ડરતી હતી.. વિશ્વાસ ન કરી શકી કે મેં આ મોટી સોંપણી કરી છે અને તે મને ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર લઈ ગઇ… 😍😍 તે કોડાક કેમેરા પર 📸 નેગેટિવ (ખબર નથી કે તેઓ શું કહેવાય છે) સાથે ચિત્રો ક્લિક કરવામાં આવ્યા હતા. અલબત્ત માત્ર એક વિદ્યાર્થી તરીકે ડિજિટલ કેમરો પરવડી શકે તેમ નથી. 😊
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તે પોતાના ફેન્સ સાથે દરેક વિગતો શેર કરે છે.
ચાહકો તેની આ અદા ખૂબ જ પસંદ કરે છે.
તેની તસવીરોને અનેક લોકોએ લાઇક કરી છે.
તેની આ તસવીરો કોડક કેમેરામાં કંડારી છે.
આ તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લીધી છે.