Namrata Malla PHOTO: બીચ લુકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી નમ્રતા મલ્લા, જુઓ હોટ તસવીરો
Namrata Malla PHOTO: નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

નમ્રતા મલ્લા
1/8
Namrata Malla PHOTO: નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
2/8
નમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે. ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.
3/8
અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
4/8
નમ્રતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે.
5/8
નમ્રતાએ ન્યૂડ મેકઅપ સાથે તેના લુકને કોમ્પ્લિમેન્ટ કર્યું છે.
6/8
નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે.
7/8
અભિનેત્રી નમ્રતા મલ્લાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે.
8/8
બીચ લુકમાં હોટ લાગી રહી છે નમ્રાત મલ્લા
Published at : 24 Sep 2023 11:23 PM (IST)