Namrata Malla PHOTO: અભિનેત્રી નમ્રતા મલ્લાએ કેમેરા સામે બતાવી કાતિલ અદા, જુઓ તસવીરો

Namrata Malla PHOTO: નમ્રતા મલ્લા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અભિનેત્રી, મોડેલ, કોરિયોગ્રાફર, યુટ્યુબ સ્ટાર અને ડાન્સર છે. તેમને ઘણીવાર ભોજપુરી ઇન્ડસ્ટ્રીની નોરા ફતેહી પણ કહેવામાં આવે છે.

Continues below advertisement

નમ્રતા મલ્લા

Continues below advertisement
1/7
નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. નમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે. ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.
2/7
અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
નમ્રતા મલ્લા મુખ્યત્વે તેમના આઇટમ સોંગ્સ (Item Songs) અને બોલ્ડ લુક્સ માટે જાણીતી છે.
4/7
તેમણે હિન્દી, પંજાબી, મરાઠી અને ભોજપુરી સહિત ઘણી ભાષાઓના મ્યુઝિક વીડિયોઝમાં કામ કર્યું છે.
5/7
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.તેમના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.તેમની પાસે પોતાનું યુટ્યુબ ચેનલ પણ છે,
Continues below advertisement
6/7
તેમને નાનપણથી જ ડાન્સમાં રસ હતો અને તેમણે દિલ્હીની ઝેનિથ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડાન્સની તાલીમ પણ લીધી છે.
7/7
 (All Photo Instagram)
Sponsored Links by Taboola