Neha Malik : નેહા મલિકનો બ્લેક ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
gujarati.abplive.com
Updated at:
02 Jan 2023 07:29 PM (IST)
1
એક્ટ્રેસ નેહા મલિક (Neha Malik)પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. નેહાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં નેહા મલિક બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
3
બ્લેક ડ્રેસમાં નેહા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4
નેહા મલિકની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ છે.
5
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.
6
નેહા મલિક ઘણા પંજાબી આલ્બમમાં પણ જોવા મળી છે. નેહા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
7
ચાહકો નેહા મલિકની તસવીરોને લાઈક કરે છે. નેહાની તસવીરો આગની જેમ વાયરલ થાય છે.
8
(તમામ તસવીરો નેહા મલિક ઈન્સ્ટાગ્રામ)