નેહા મલિકે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
તસવીર નેહા મલિક ઈન્સ્ટાગ્રામ
1/5
મુંબઇઃ પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક હાલ તેની ઈન્સ્ટાગ્રામ તસવીરોને લઈને ચર્ચામાં છે.
2/5
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. દરિયા કિનારે નેહાનો ખૂબ જ કાતિલ અંદાજ જોવા મળ્યો છે. નેહા પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી વેકેશન એન્જોય કરતી નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે.
3/5
નેહા આ તસવીરોમાં અલગ-અલગ અંદાજ પોઝ આપી રહી છે.
4/5
નેહા મલિકે દરિયા કિનારે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
5/5
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે. નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.
Published at : 11 Jun 2022 04:23 PM (IST)