એક્ટ્રેસ નેહા મલિકનો ઈન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
તસવીર નેહા મલિક ઈન્સ્ટાગ્રામ
1/5
મુંબઇઃ પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક હાલમાં તેની તસવીરોને લઈને ચર્ચામાં છે. નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે.
2/5
નેહા ક્રિમ કલરમાં પેન્ટ અને ટોપમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/5
નેહા મલિક પોતાની તસવીરોને લઈને સતત ચર્ચામાં રહે છે. નેહાએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
4/5
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
5/5
નેહા આ પહેલા બિકિની તસવીરો શેર કરી હતી જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી. નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.(તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)
Published at : 06 Jun 2022 04:04 PM (IST)