નેહા મલિકનો ઓરેન્જ ડ્રેસમાં કાતિલ અંદાજ, તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ
નેહા મલિકનો ઓરેન્જ ડ્રેસમાં કાતિલ અંદાજ, તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ
નેહા મલિક
1/5
મુંબઇઃ પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી વેકેશન એન્જોય કરતી નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે.
2/5
નેહા ઓરેન્જ કલરમાં ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ઓરેન્જ શૂટમાં અલગ-અલગ અંદાજમાં ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળે છે.
3/5
આ તસવીરોમાં નેહાનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે. નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
4/5
નેહા આ પહેલા બિકિની તસવીરો શેર કરી હતી જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી.
5/5
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે. (તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)
Published at : 26 Jul 2022 05:30 PM (IST)