એક્ટ્રેસ નેહા શર્માનો હોટ જિમ લૂક, જુઓ શાનદાર તસવીરો
નેહા શર્મા
1/5
Actress neha sharma gym look
2/5
અભિનેત્રી હાલમાં જ જિમમાં વર્કઆઉટ કરી બહાર આવી ત્યારની તસવીરો સામે આવી છે.
3/5
બ્લેક કલરના જિમ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/5
ફેન્સ પણ નેહાનો બોલ્ડ અંદાજ જોઈ તેના દિવાના બન્યા છે. આ પહેલી વખત નથી કે નેહાએ જિમ લૂક શેર કર્યો હતો આ પહેલા પણ તેના જિમ લૂકની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે.
5/5
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 07 Jun 2022 06:31 PM (IST)