Nia Sharma Photo: ટીવીની આ સંસ્કારી વહુએ વિદેશ પહોંચતા જ મોનોકિનીમાં આપ્યા બોલ્ડ પોઝ
અભિનેત્રી નિયા શર્મા ટીવી જગતનું જાણીતું નામ છે. હાલમાં જ તે 'લાફ્ટર શેફ્સ' શોમાં જોવા મળી હતી, જેમાં તેને ઘણી પસંદ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે નિયા શર્મા વિદેશમાં તેની રજાઓ માણી રહી છે, જ્યાંથી તે સતત તેના ફોટા શેર કરી રહી છે. હાલમાં જ નિયાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરોમાં ટીવીની 'સંસ્કારી' પુત્રવધૂ મોનોકિની પહેરીને પોતાની બોલ્ડનેસથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. તસવીરોમાં નિયા શર્મા બ્લૂ રંગની મોનોકિની પહેરીને તેના કર્વી બોડીને ફ્લોન્ટ કરી રહી છે.
આ તસવીરોમાં નિયા શર્માએ ખૂબ જ રિવિલિંગ મોનોકિની પહેરી છે, જેમાં એક્ટ્રેસ પોતાના હાથ વડે હાર્ટ શેપ બનાવી રહી છે.
આ તસવીરમાં નિયા શર્મા દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. જોકે, અભિનેત્રીને તેના આઉટફિટને લઈને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.
આ તસવીરમાં નિયા શર્મા બીચ પર બેસીને પોઝ આપી રહી છે. ફોટામાં નિયા તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરી રહી છે.
આ ફોટોમાં નિયા શર્મા ડાર્ક ચશ્મા પહેરેલી જોવા મળી રહી છે. ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે. જો કે, ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહી છે.