Nikita Dutta : એક્ટ્રેસ નિકિતા દત્તાએ બોડીકોન લૂકમાં આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો

Nikita Dutta : એક્ટ્રેસ નિકિતા દત્તાએ બોડીકોન લૂકમાં આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો

નિકિતા દત્તા

1/7
'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. અભિનેત્રી આ તસવીરોમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એનિમલ પ્રિન્ટ બોડીકોન લૂકમાં નિકિતા દત્તા કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
2/7
નિકિતા દત્તાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફેન્સ પણ તેના બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે. એનિમલ પ્રિન્ટ લૂકમાં નિકિતા ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/7
નિકિતા દત્તાએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
4/7
નિકિતા દત્તા પોતાના બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે. નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
5/7
નિકિતા દત્તા પોતાના કિલર લુક્સથી ફેન્સને દિવાના બનાવી દીધા છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
6/7
આ તસવીરોમાં એક્ટ્રેસ તેનુ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
7/7
(તમામ તસવીરો નિકિતા દત્તા- ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola