Nikita Sharma : બીચ પર નિકિતા શર્માનું હોટ ફોટોશૂટ, ગ્લેમરસ અંદાજ જોઈ ફેન્સ દિવાના બન્યા
Nikita Sharma : બીચ પર નિકિતા શર્માનું હોટ ફોટોશૂટ, ગ્લેમરસ અંદાજ જોઈ ફેન્સ દિવાના બન્યા
નિકિતા શર્મા-ઈન્સ્ટાગ્રામ
1/6
Nikita Sharma Photo: ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. નિકિતા તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર બીચ લૂકની હોટ તસવીરો શેર કરી છે.
2/6
નવા લૂકમાં નિકિતા શર્મા પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નિકિતાનો આ ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
3/6
નિકિતા શર્મા બીચ પર બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. નિકિતા શર્માનો આ નવો લૂક ફેન્સને પણ પસંદ આવ્યો છે.
4/6
નિકિતા શર્મા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. અભિનેત્રી તેના શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારતી રહે છે.
5/6
તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.
6/6
નિકિતા શર્માએ દરિયા કિનારે બોલ્ડ પોઝ આપ્યા છે. આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.(તમામ તસવીરો નિકિતા શર્મા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 20 Apr 2025 05:19 PM (IST)