Nikki Tamboli : બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે નિક્કી તંબોલી, જુઓ વાયરલ તસવીરો
gujarati.abplive.com
Updated at:
25 Aug 2023 04:34 PM (IST)
1
Nikki Tamboli Pics: સાઉથની અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ પોતાની ખૂબ જ સુંદર તસવીરો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નિક્કી તંબોલીનો ઓલ બ્લેક લૂક સામે આવ્યો છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
3
નિક્કી તંબોલીએ બ્લેક લૂકમાં કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
4
તમે પણ નિક્કી તંબોલીના આ હોટ અંદાજના દિવાના બની જશો.
5
નિક્કી તંબોલી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે ચર્ચામાં રહે છે.
6
નિક્કી તંબોલી હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.
7
નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી.
8
(તમામ તસવીરો નિક્કી તંબોલી ઈન્સ્ટાગ્રામ)